| सा विद्या या विमुक्तये |
શારદામંદિર શિશુમંદિર (પ્રાથમિક વિભાગ)

શારદામંદિર શિશુમંદિર (પ્રાથમિક વિભાગ)

શ્રેયસ ક્રોસીંગ પાસે આવેલા શારદામંદિરના મુખ્ય કેમ્પસમાં ધોરણ ૧ થી ૮ માટે ગુજરાતી માધ્યમનું શારદામંદિર શિશુમંદિર, જેમાં દરેક વર્ગના બે ડીવીઝન ચાલે છે. શાળાનો સમય સવારે ૭.૩૦ થી બપોરે ૧૨.૩૦ સુધીનો હોય છે.



શિશુમંદિર ફોટો ગેલરી

વર્ષ ૨૦૧૫-૧૬

વર્ષ ૨૦૧૪-૧૫