| सा विद्या या विमुक्तये |
Modern School & High School (English medium)

Modern School & High School (English medium)

Sharadamandir Modern School - English medium
શારદામંદિર મોડર્ન સ્કુલ - અંગ્રેજી માધ્યમ
લગભગ ૨૦૦૪થી શારદામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માંગણીને માન આપીને શારદામંદિરે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કર્યું છે, જેને શારદામંદિર મોડર્ન સ્કુલ નામ આપવામાં આવ્યું છે. હાલ ધોરણ ૧૦ સુધીનાં વર્ગો સરસ રીતે ચાલે છે. આ માટે બાળકોને જુનીયર કે.જી.થી તૈયાર કરવામાં આવે છે.



મોડર્ન સ્કુલ ફોટો ગેલરી

વર્ષ ૨૦૧૫-૧૬

વર્ષ ૨૦૧૪-૧૫