Shardamandir. શારદામંદિર, અમદાવાદ. Sharadamandir, Ahmedabad

| सा विद्या या विमुक्तये |

શારદામંદિર શિશુમંદિર: ધો.૧ થી ૭

શિશુમંદિર

શારદામંદિરના મુખ્ય કેમ્પસમાં ધોરણ ૧ થી ૭ માટે ગુજરાતી માધ્યમનું શારદામંદિર શિશુમંદિર, જેમાં દરેક વર્ગના બે ડીવીઝન ચાલે છે. .....

શારદામંદિર વિનયમંદિર:ધો.૮થી ૧૨

વિનયમંદિર

શારદામંદિરના મોટા બિલ્ડીંગમાં વિનયમંદિરનાં ગુજરાતી માધ્યમનાં ધોરણ ૮ થી ૧૨ ચાલે છે, જેનાં દરેક ધોરણનાં ત્રણ વિભાગ છે.....

Sharadamandir Modern School (English medium) Std. 1 to 10

મોડર્ન સ્કુલ (ઈંગ્લીશ મિડીયમ)

લગભગ ૨૦૦૪થી શારદામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માંગણીને માન આપીને શારદામંદિરે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કર્યું છે, જેમાં ધોરણ ૧૦ સુધીનાં વર્ગો ચાલે છે.....

બાલમંદિર

બાલમંદિર

શારદામંદિરનું બાલમંદિર એટલે જાણે બાળકો માટેનું શાંતિનિકેતન - બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠતું ક્રિડાંગણ અને આજુબાજુની હરિયાળી , એ એવું તો રળિયામણું લાગે છે કે બાળકને ત્યાંથી ખસવાનું મન નથી થતું, તેમાં ય બાલમંદિરનું સંગીત ખૂબ વખણાયું છે.....

વિવિધ

આર્કાઈવ્ઝ -શારદામંદિરમાં ગાંધીજી તા.૨૯-૭-૧૯૩૩ .... ગુજરાત સમાચાર (તા.૩૦-૭-૧૯૩૩): તા.૨૯-૭-૧૯૩૩ના રોજ શારદામંદિરની સ્થાપનાનો દિન હોવાથી બપોરના બાર વાગ્યે મહાત્મા ગાંધીજી શારદામંદિરના બાળકોને આશીર્વાદ આપવા પધાર્યા હતા...

ભૂતપૂર્વ વિદ્યાર્થી વિભાગ