1st May 2024 (Inauguration) :
આજના દિવસે આપણી શાળાએ તેની જીવન ઘડતરની પરંપરામાં વૃદ્ધિ કરતાં યશકલગી સમાન સ્માર્ટ સાયન્સ સેન્ટરની શરૂઆત કરી.
આવો.. આજના મોબાઈલ અને ટેબ્લેટના યુગમાં આપણાં બાળકોને આનંદ પ્રમોદ સાથે તેમની સર્જનાત્મક શક્તિને ખીલવવાનો યોગ્ય સ્ત્રોત આપી, અલગ દિશામાં પ્રેરી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની દિશામાં નવું કદમ માંડીએ.. view Instagram post


Students in Action:
Exploring various Modules





Review by another school’s student
(all school students are welcome)
Preparation is on… (April 2024)